ચીનમાં વાયુ ગતિએ ફેલાયેલા કોરોના વાયરસે ચીનમાં તો હાહાકાર મચાવ્યો જ છે, ત્યારબાદ ગુજરાતમાં કોરોના વાયરસે પગપ્રેસરો કર્યો છે. આજે ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે કોરોના વાયરસને લઈ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસના 5 કેસ પોઝિટીવ આવ્યા છે. ગુરુવારે સાંજે રાજકોટ અને સુરતમાં એક એક કેસ પોઝિટીવ આવ્યા બાદ આજે વધુ ત્રણ કેસો પોઝિટીવ આવતા રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.