પીએમ નરેન્દ્ર મોદીની કાનપુર મુલાકાતમાં ખલેલ પહોંચાડવા બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે પીએમ મોદીના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા અને માહોલ બગાડવાના ષડયંત્ર બદલ મંગળવારે કાનપુરમાં સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા પાંચ લોકોની ધરપકડ કરી છે.