કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મંગળવારે અપડેટ થયેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના સંક્રમણના 5,439 પોઝિટિવ કેસ છે. આ સાથે કોવિડ-19 કેસની કુલ સંખ્યા 4,44,21,162 થઈ છે. મંગળવારના રોજ નવા નોંધાયેલા કેસ કરતા ડિસ્ચાર્જ વધુ હોવાના કારણે સક્રિય કેસ ઘટીને 65,732 થઈ ગયા છે.