આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપશે. વડાપ્રધાનના સંબોધન પહેલાં આજે પણ રાષ્ટ્રપતિ અભિભાષણ પર સંસદના બંને ગૃહમાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે. 18મી લોકસભાની રચના બાદ સંસદનું આ પ્રથમ સત્ર છે.
લોકસભામાં અખિલેશના સરકાર પર પ્રહાર
લોકસભામાં રાહુલ ગાંધી બાદ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું, '400 પારનો દાવો કરનારા પોતે જ લાચાર બની ગયા છે. જે દિવસે ગંગા સાફ થશે, કાશી પોતે ક્યોટો બની જશે. મોદીજીનું સ્માર્ટ સિટી માત્ર એક જુમલો છે. જુમલેબાજથી જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે. પેપર લીક નહીં થાય તેની ખાતરી સરકાર ક્યારે આપશે?