લોકડાઉન વિના ભારતમાં કોરોના સંકટ ભયાવહ થઈ શકતું હતું. સપ્ટેમ્બર સુધી દર્દીઓની સંખ્યા 90 કરોડ અને મોત 42 લાખથી વધુ થઈ જતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધક રાજેશ સિંહ અને આર. અધિકારીએ આ દાવો કર્યો છે. તેમના અનુસાર 21 દિવસનું લોકડાઉન પૂરતું નથી. દેશ 13 મે સુધી બંધ રહેશે તો દર્દીઓ સંખ્યા માત્ર 10 સુધીજ સીમિત હશે. તેમણે 15 એપ્રિલ સુધીના લોકડાઉનનું એક અનુમાન લગાવ્યું છે જે મુજબ, લોકડાઉન ખૂલ્યાં સમયે સક્રિય દર્દીઓની સંખ્યા 113, જોકે કુલ દર્દીઓની સંખ્યા 1465 થઈ જશે.