ગુજરાતમાં આશ્ચર્ય પમાડે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં આવકવેરા વિભાગે પાટણ શહેરના નવા ગંજ વિસ્તારમાં ચાની લારી ચલાવતા યુવાનને 49 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. આ સમગ્ર મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેમજ પાટણ પોલીસે બે વ્યક્તિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.