Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • રિઝર્વ બેંક દ્વારા એક આરટીઆઇમાં અપાયેલી માહિતી અનુસાર જાહેર અને ખાનગી મળીને કુલ 49 બેંકોએ અધધ.. કહી શકાય એટલી 3.60 લાખ કરોડની રકમ છેલ્લાં પાંચ વર્ષમાં એકબીજા સાથે અંદરોઅંદર મળીને માંડવાળ(રાઇટ ઓફ) કરી નાંખી છે. આ 49માંથી 27 બેંકો સરકારી અને બાકીની 22 ખાનગી બેંકો છે. ખાનગી બેંકોએ માત્ર 64187 કરોડ માંડવાળ કરી છે જ્યારે સરકારી બેંકોએ 3.03 લાખ કરોડમી જંગી રકમ માંડવાળ કરી છે. માંડવાળ રકમ એટલે અર્થશાસ્ત્રની ભાષામાં એવી રકમ કે જે પરત મળવી અશક્ય અથવા ગયા ખાતે છે. આપેલી લોન પેટે જે રકમ પરત મળી શકે તેમ નથી તે રકમ હિસાબોમાં માંડવાળની રકમ તરીકે દર્શાવાય છે. સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડને અપાયેલી આરટીઆઇ હેઠળની માહિતીમાં આ ખુલાસો સામે આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ