વરસાદના લાંબા વિરામ બાદ મેઘરાજાની રીએન્ટ્રી થઇ છે. સાયક્લોનિક સરક્યુલેશનની બે સિસ્ટમ સક્રિય થય છે. સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ ઉતર મધ્યપ્રદેશ નજીક સક્રિય થાય છે. જ્યારે બીજી સિસ્ટમ મધ્ય રાજસ્થાન ઉપર સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થઇ રહ્યો છે. અને હજી પણ 48 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે
ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે. જોકે જિલ્લાની વાત કરીએ તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, પરોબંદર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર,ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી
જ્યારે ઉતર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મહત્વપૂર્ણ છે કે હજી પણ કચ્છમા સારા વરસાદની રાહ જોવાય રહી છે. કારણે ગુજરાતમાં સૌથી ઓથો વરસાદ કચ્છમા થયો છે.અમુક તાલુકામાં તો માત્ર નામનો જ વરસાદ પડ્યો છે. સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે. કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે.