આજે દેશમાં કોરોનાના નવા 48609 કેસો નોંધવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 3,01,83,143 થઇ ગઇ છે. દિલ્હીમાં કોરોનાના ચાલુ વર્ષના સૌથી ઓછા 85 કેસો નોંધવામાં આવ્યા હતાં.
દિલ્હીમાં આજે કોરોનાને કારણે વધુ 9 લોકોનાં મોત થયા હતાં. બીજી કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા વધીને 52 થઇ ગયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી ત્રણ લોકોનાં મોત થયા છે.