મીઠી બરફીના નામે ટેલ્કમ પાઉડરમાંથી બનતા માવાની મીઠાઈઓ બાબતે બાતમીના આધારે ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા રાજ્યમાં જુદી જુદી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવતા 45 જેટલી નકલી માવો બનાવતી ફેક્ટરીઓ પકડાઇ છે. જણાવી દઈએ કે ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સૂરત, ભાવનગર વગેરે સ્થળોએ પાડેલાં દરોડામાં માવાને બદલે ભેળસેળવાળી નકલી લુગદી બનાવાતી હોવાનું જાણવામાં આવ્યું હતું.
- આ શહેરમાં આટલા એકમો પકડાયાં
- અમદાવાદ-8
- મહેસાણા-21
- ગાંધીનગર-6
- જૂનાગઢ-2
- ભાવનગર, વડોદરા અને સુરત-1