કોરોના મહામારી સામે લાચાર અમેરિકામાં કોરોનાના વાઈરસના કારણે મરનારા લોકોની સંખ્યા ગુરૂવારે 32917 પર પહોંચી ગઈ છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં જીવલેણ કોરોનાના કારણે અમેરિકામાં 4491 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે વિશ્વમાં કોરોના વાઈરસથી એક જ દિવસમાં સૌથી વધુ લોકોના મરવાનો રેકોર્ડ છે.
આ દરમિયાન અમેરિકામાં કોરોનાથી વધુ 30550 લોકો સંક્રમિત થઈ ગયા છે. જેનાથી કુલ 658962 લોકો કોરોના પોઝિટિવ કેસો થઈ ગયા છે.