Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જન્મુ કાશ્મીરમાં રાષ્ટ્પતિ શાસનની અવધી 6 મહિના વધારવા માટે રાષ્ટ્રપતિ બિલ રજૂ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ 2019 રાજ્યસભામાં રજૂ કરી દીધા છે. ગૃહ મંત્રીએ બિલને રજૂ કરતાં જણાવ્યું કે અનામત સંશોધન બિલ પાસ થવાથી જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે વસતાં 435 ગામોના યુવાઓને ફાયદો મળશે તેવું દેશ ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ