શુક્રવારે ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા સ્વદેશી સબમરીનના ઉત્પાદન માટેના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. ચીન સામે મહત્વપૂર્ણ ગણાતા આ પ્રોજેક્ટમાં હાલ છ સબમરિનનું ઉત્પાદન કરવામાં આવશે. જેનો કુલ ખર્ચ આશરે 43000 કરોડ માનવામાં આવે છે. આ ઉપરાંત સરહદે ચીન સાથે તકરાર વચ્ચે ભારતીય સંરક્ષણ મંત્રાલયે 6000 કરોડના હિથયારોની ખરીદીને પણ મંજૂરી આપી દીધી છે. જેમાં એર ડિફેંસ ગન અને ગોળા બારૂદની ખરીદી કરવામાં આવશે.
આ પ્રોજેક્ટનો એક હેતુ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવાનો પણ છે. સમુદ્રી વિસ્તારોમાં પોતાની તાકાત વધારવા માટે નેવીએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. જે અંતર્ગત 6 મોટી સબમરીન બનાવવામાં આવશે. જે ડીજલ-ઇલેક્ટ્રિક બેસ્ડ હશે. જેનુ કદ વર્તમાન સ્કોર્પિયન ક્લાસ સબમરિનથી 50 ટકા સુધી હશે.