સંવાદદાતા સંમેલનમાં ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે ગૃહ મંત્રાલયે 9000 તબ્લીગી જમાતના લોકો અને તેમના નજીકના લોકોની ઓળખ કરી તેઓને કોરોન્ટાઈન હોમમાં મોકલવામાં આવે છે. આ 9000 લોકોમાંથી 1306 લોકો વિદેશી છે અને બાકીના ભારતીય. તેઓએ કહ્યું કે 2000 તબ્લીગી જમાતના સભ્યો દિલ્હીના છે, જેમાંથી 1804ને કોરોન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવ્યાં છે જ્યારે 334 લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે. રિપોર્ટ પ્રમાણે તબ્લીગી જમાત સાથે જોડાયેલા અત્યાર સુધી 400 લોકોનાં કેસ પોઝિટિવ આવ્યા છે.