દિલ્હીના મંત્રી કૈલાશ ગેહલોતે પોતાનો મત આપ્યો અને કહ્યુ- ‘400 પાર ક્યાંય દેખવા નથી મળી રહ્યુ. દરેક તબક્કાના મતદાન સાથે ભાજપની બેઠકો ઘટી રહી છે કારણ કે સમગ્ર ચૂંટણી પ્રચારમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર કોઈ ચર્ચા થઈ નથી. મને વિશ્વાસ છે કે લોકો પરિવર્તન માટે મત આપી રહ્યા છે.