પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI)ના ના એજન્ટ સાથે ચાર આતંકીઓ ભારતમાં ઘુસ્યા હોવાની જાણકારી મળી છે. આ જાણકારી સામે આવતા જ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર સહિત સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાણકારી મુજબ આતંકીઓ અફઘાનિસ્તાની પાસપોર્ટ સાથે ભારતમાં દાખલ થયા છે. સિરોહી, રાજસ્થાન પોલીસ અધિક્ષક કલ્યાણમલ મીણા જણાવે છે કે ચાર લોકોનું ગ્રુપ ISIના એક એજન્ટ સાથે દેશની સીમામાં પ્રવેશ કરી ચૂક્યું છે. તે લોકો કોઈપણ આંતકી કામને અંજામ આપી શકે છે. આ સંબંધમાં એક પત્ર જિલ્લાના બધા પોલીસ સ્ટેશનનોને મોકલાયો છે.