આજે વહેલી સવારથી ચૂંટણીના પરીણામ આવી રહ્યા છે, ઈલેક્શન કમીશને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે લીડ મેળવી છે, ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપ લીડ મેળવી લીધી છે.
હાલ રાજસ્થાનમાં ભાજપ 100 જેટલી સીટો પર લીડ મેળવી લીધી છે, જ્યારે મધ્ય પ્રદેશમાં પણ ભાજપ 140થી વધારે સીટ પર લીડ મેળવી ચુકી છે. લીડને જોતા લેતા એવુ લાગી રહ્યું છે કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ લીડ મેળવી જીત મેળવી શકે છે.
છત્તીસગઢમાં પણ ભાજપને બહુમતી મળી છે. પાર્ટી 90માંથી 49 સીટો પર આગળ ચાલી રહી છે. અહીં બહુમતનો આંકડો 46 છે. કોંગ્રેસ 39 બેઠકો પર આગળ છે.