શનિવારે સિક્કિમમાં પૂરમાં મૃત્યુ પામેલા વધુ ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ સાથે મૃતકોની કુલ સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. ગુમ થયેલા લોકોની સંખ્યા હવે ઘટીને 81 થઈ ગઈ છે, જેમના માટે સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે.

Copyright © 2023 News Views