Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચડાવી દેવાથી ચારના મોત નિપજ્યા હતા અને એક પત્રકારે પણ જીવ ગુમાવ્યો હતો. ત્યારે હવે છત્તીસગઢમાં દુર્ગા વિસર્જન માટે જઇ રહેલા લોકો પર કાર ચડાવી દેવામાં આવી હતી.
જેને પગલે ચાર લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 20થી પણ વધુ લોકો આ ઘટનામાં ઘવાયા હતા. કારમાં એક ક્વિંટલ જેટલો ગાંજો ભરેલો હતો. અને કાર ચાલકોએ પણ નશો કર્યો હોવાના અહેવાલો છે. ઘાયલોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. જેમાંથી કેટલાકની સિૃથતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
આ ઘટના બાદ લોકોમાં ગુસ્સો ફુટી નિકળ્યો હતો અને કારમાં ભારે તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી. સાથે જ કારના ડ્રાઇવરને લોકોએ ઢોર માર માર્યો હતો. સૃથાનિક પોલીસ સ્ટેશને લોકોના ટોળા ઉમટી પડયા હતા અને ઘેરાવ કર્યો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ