Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ગઈ કાલે ધોધમાર વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 4.2 ઈંચ વરસાદ પડ્યો છે. આ પછી વલસાડના ઉમરગામમાં 3.8 ઈંચ, સુરતના ચોર્યાશીમાં 3.8 ઈંચ, ભરૂચના વાગરામાં 3 ઈંચ, વલસાડમાં 2.6 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં 2.6 ઈંચ, ભરૂચમાં 2.4 ઈંચ, સુરત શહેરમાં 1.9 ઈંચ, વડોદરાના કરજણમાં 1.6 ઈંચ, મહીસાગર કડાણા 1.6 ઈંચ, તાપીના વાલોદમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

સુરતના ઉમરપાડામાં રાત્રી દરમ્યાન 4 ઇંચ વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા હતા. જોકે, હાલ વરસાદે વિરામ લીધો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ