આઝાદીનો અમૃત મહોત્સવ લોકો પર છવાઈ ગયો છે.આખા દેશમાં કરોડો તિરંગા લહેરાતા જોઈ શકાય છે .
પીએમ મોદીએ દરેક ઘર પર તિરંગો ફરકાવવાની કરેલી અપીલ બાદ દેશમાં તિરંગા મય માહોલ છે.
સરકારે હર ઘર તિરંગા નામની એક વેબસાઈટ પણ બનાવી છે.જેના પર પીએમ મોદીએ પોતાની સેલ્ફી અપલોડ કરવા માટે લોકોને અપીલ પણ કરી હતી.આ વેબસાઈટ પર સોમવારે બપોરે બે વાગ્યા સુધીમાં 4.67 કરોડ લોકો તિરંગા સાથે પોતાની સેલ્ફી અપલોડ કરી ચુકયા છે.