કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો (earthquake) અનુભવાયો હતો. વધુ તીવ્રતાના આંચકાથી લોકો ભયભીત બની ગયા હતા, અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. તો અનેક લોકો પોતાની દુકાનોમાંથી બહાર આવી ગયા હતા.
કચ્છમાં આજે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ખાવડા પાસે 4.3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ઠંડીની વધઘટ સાથે કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. ખાવડાથી ESE 26 કિમી સિસ્મોલોજી પર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સવારે 9.46 વાગે 4.3 ની તીવ્રતાનો આ આંચકો હતો.