સોમવારે બપોરે અસમમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 રહી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ બપોરે 1.13 આવ્યો. આનુ કેન્દ્ર પશ્ચિમી અસમના કોકરાઝરમાં 10 કિલોમીટરની ઉંડાઈ પર હતુ. ભૂકંપના આંચકા ઉત્તરી બંગાળમાં પણ અનુભવાયા.