ચીન સહિતના દેશોમાં વધતા કોરોનાએ ભારતમાં ચિંતાનો માહોલ સર્જી દીધો છે ત્યારે હવે તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ સતત આવનારા યાત્રીઓ પર નજર રાખવામાં આવી રહી છે. પહેલી વખત ભારતમાં કોરોના વાયરલ એરપોર્ટથી જ પ્રવેશ્યો હતો ત્યારે હવે એરપોર્ટ પર સતત આવનારા યાત્રીઓના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે.