ગુજરાતમાં હજુ નર્મદા કેનાલનું 38 ટકા કામ બાકી છે. વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વિગતો આપી હતી. પટેલે કહ્યું કે રાજ્યમાં 27 હજારથી વધુ કિલોમીટરનું કેનાલનું કામ બાકી છે.155 કિલોમીટરનું બ્રાંચ કેનાલનું અ 568 કિલોમીટરની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ થયું નથી. 2014-15ના અંદાજ મુજબ હજુ આ કામ માટે 44 હજાર રુપિયાથી વધુ રકમ ખર્ચવી પડશે