Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પર કેન્દ્ર સરકારે 38 લાખ રુપિયાનો ખર્ચ કર્યો હોવાનો ખુલાસો એક આરટીઆઈના જવાબમાં થયો છે.
વિદેશ મંત્રાલય તરફથી અપાયેલા જવામાં કહેવાયુ છે કે, ટ્રમ્પ અને તેમના પરિવારની 36 કલાકની સરકારી યાત્રા પર 38 લાખ રુપિયા ખર્ય થયો હતો. ટ્રમ્પે 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદ,આગ્રા અને દિલ્હીની મુલાકાત લીધી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ