કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોના વાયરસના આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરના વાયરસના કુલ 38,667 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખની નીચે આવી છે. શુક્રવારે દેશમાં કોરોના વાયરસના કુલ 40,120 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા.
નવા કેસની સાથે જ ભારતમાં કોરોનાથી સંક્રમિત કુલ સંખ્યા 3,21,55,827 થઈ છે. દેશમાં કુલ સંક્રમિત કેસમાંથી 1.21 ટકા એક્ટિવ કેસ છે. દેશમાં હાલ 3,87,673 એક્ટિવ કેસ છે. દેશમાં હાલ રિકવરી રેટ 97.45 ટકા છે. દેશમાં અત્યારસુધી કોરોનાથી કુલ 3,13,38,088 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 35,743 લોકો સાજા થયા છે.