પાકિસ્તાન આર્ટિકલ 370 નાબુદી મુદ્દે વિશ્વભરમાં રોદણા રોઇ રહ્યું છે. આ સિૃથતિ વચ્ચે હવે તેને મુસ્લિમ દેશોનો પણ સાથ નથી મળી રહ્યો. એવા અહેવાલો છે કે ઇમરાન ખાને અમેરિકા, રશિયા, અને સંયુક્ત રાષ્ટ્ર તેેમજ ચીને પણ કોઇ પણ પ્રકારનો સાથ આપવાની ના પાડી દીધી છે. તેથી હવે પાકિસ્તાન મુસ્લિમ દેશોમાં આજીજી કરવા લાગ્યું છે. જોકે તેને ત્યાં પણ સહિયોગ નથી મળી રહ્યો.
એવા અહેવાલો છે કે પાકિસ્તાને ઇસ્લામિક સંગઠનો સામે પણ હાથ જોડયા છે અને કાશ્મીર મુદ્દે સાથ માગ્યો હતો. જોકે ઇસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઇસી)એ સાથ આપવાની ના પાડી દીધી છે. આ સંગઠને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં માનવ અિધકારોનું ભંગ થઇ રહ્યું છે અને તે મુદ્દે અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ.