કલમ 370 સમાપ્ત થઈ જતા પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીબરાબર ધૂંધવાયા છે અને એલફેલ નિવેદનો આપી રહ્યા છે. હાલમાં જ તેમણે કલમ 370 અને ત્રિરંગા પર આપેલા નિવેદનથી દેશ ગુસ્સામાં છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) પણ નારાજગી વ્યક્ત કરી. ડે.સીએમ નીતિન પટેલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને જો ભારત અને તેના કાયદા પસંદ નથી તો તેઓ પરિવાર સાથે પાકિસ્તાન જતા રહે.