ભારતમાં કોરોનાના કેસોમાં ધીમીગતિએ સતત વૃધ્ધિ થઇ રહી હોય તેમ સતત ત્રીજા દિવસે ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા રિપોર્ટ પ્રમાણે છેલ્લા ચોવિસ કલાકમાં 3688 નવા કેસ નોંધાયા હતા. અને 50 લોકોના મોત નિપજ્યા હતા. એક્ટીવ કેસોની સંખ્યા વધીને 18684 થઇ હતી. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકા છે જ્યારે દૈનિક પોઝીટીવીટી રેટ 0.74 ટકા રહ્યો છે.