રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શુક્રવારે સેના અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને અદમ્ય સાહસ અને અસાધારણ વીરતા માટે 10 કીર્તિ ચક્ર એનાયત કર્યા, જેમાં સાત મરણોપરાંત છે. રાષ્ટ્રપતિએ 26 શૌર્ય ચક્ર પણ આપ્યા અને તેમાં પણ સાત મરણોપરાંત છે. અશોક ચક્ર બાદ કીર્તિ ચક્ર દેશમાં શાંતિકાળનું બીજું અને શૌર્ય ચક્ર ત્રીજું સૌથી મોટું વીરતા પુરસ્કાર છે.