દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 74,281 થઈ ગઈ છે. દેશમાં આ વાયરસથી અત્યાર સુધીમાં 2415 લોકોના મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3525 નવા કેસ નોંધાયા છે અને 122 વ્યક્તિના મોત થયાં છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 24,386 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલમાં દેશનો રિકવરી રેટ સુધરીને 32.82 ટકા થયો છે.