સામાન્ય રીતે શરીરમાં નાનકડી પથરી હોય તો પણ આપણે તેનું દર્દ સહન કરી શકતા નથી, પરંતુ વડોદરામાં એક દર્દીના (patient) શરીરમાંથી એટલી પથરી (stone) નીકળી કે જેને ગણતા કલાકોનો સમય વીતી ગયો. વડોદરાના એક દર્દીના પિત્તાશયમાંથી રેકોર્ડબ્રેક અધધધ 1628 પથરી નીકળી છે.