આજે મંગળવારે વહેલી સવારના પાંચ વાગ્યે બગોદરા ધંધુકા રોડ પર ખડોલના પાટીયા પાસે યાત્રાળુઓને લઈ જતી ટ્રાવેલ્સ બસ પલટી ગઇ હતી. જેમાં 56 પૈકી 35 જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 4 લોકોની હાલત ગંભીર છે. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા અને રાણપુર સહિતની 108 દ્વારા રેફરલ હોસ્પિટલ ધંધુકા ખાતે ખસેડાયા હતા.