ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી પ્રમાણે છ ખાડી દેશ (કુવૈત, સાઉદી અરબ, બહેરીન, કતાર, ઓમાન, યુએઈ)માં દરરોજ 15 જેટલા ભારતીય નાગરિકોના મૃત્યુ થાય છે. વર્ષ 2014 થી અત્યાર સુધીમાં 33,988 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે. આ વર્ષે એટલે કે વર્ષ 2019માં અત્યાર સુધીમાં 4,823 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં મૃત્યુ પામેલા લોકોનો આ આંકડો આઘાતજનક છે.