જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અત્યાર સુધીમાં રાજ્ય બહારના 34 લોકોએ અહીંયા પ્રોપર્ટી ખરીદી હોવાની જાણકારી સરકારે સંસદમાં આપી છે.
કલમ 370 રાજ્યમાં લાગુ હતી ત્યારે રાજ્ય બહારના કોઈ પણ વ્યક્તિને જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદવાનો અધિકાર નહોતો પણ કલમ 370 હટાવી લેવાયા બાદ હવે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને અહીંયા ભારતનો કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે.