ગુજરાતમાં (Gujarat) કોરોનાના આંકડાઓ દિવસે દિવસે વધી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે પશ્ચિમ રેલવે દ્વારા હરિદ્વાર, કુંભમેળામાંથી પરત આવી રહેલા મુસાફરોની કોરોનાનો ટેસ્ટ (Corona test) કરવામાં આવી રહી છે. અહીં રેલવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) સહયોગીથી કામગીરી કરવામાં આવી રહી છે. અહીં સ્પેશિયલ રેપીડ એન્ટિજન ટેસ્ટ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હરિદ્વારથી પરત ફરેલા 313 મુસાફરોની તપાસ કરવામાં આવી હતી. આ મુસાફરો યોગનગરી એક્સપ્રેસમાં અમદાવાદ પહોંચ્યા હતા અને તેમાંથી 34 લોકો પોઝિટિવ આવ્યા હતા.