કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે દાવો કર્યો હતો કે દેશમાં એક મિનિટમાં 33 બાળકો પેદા થઇ રહ્યા છે. એવામાં વસતી વધારો અટકાવવા કાયદો જરૂરી છે. તેઓએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે વસતી વધારા પર કાબુ મેળવવાને કોઇ ધર્મ કે રાજનીતી સાથે લેવાદેવા નથી. આ મામલો વિકાસ સાથે જોડાયેલો છે.
ઉત્તર પ્રદેશ, આસામ બાદ અન્ય રાજ્યોમાં પણ વસતી નિયંત્રણને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. કર્ણાટકમાં ભાજપના નેતા સીટી રવીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને આસામની જેમ કર્ણાટકમાં પણ વસતી વધારાને અટકાવવા માટે પોલિસીની જરૂર છે.