જંગલોમાં પોતાના અવાજથી ભય ઉત્પન્ન કરનારા વાઘ પોતાના જ અસ્તિત્વની લડાઇ લડી રહ્યાં છે. વધતા શહેરીકરણ અને ઘટતા જતા જંગલોને કારણે રાષ્ટ્રીય પ્રાણી વગર મોતે મરી રહ્યાં છે.
ભારતમાં વાઘોના સંરક્ષણ અને પ્રજનન માટે અનેક ઉપાયો કરવામાં આવ્યા છે અને તેના લાભ પણ જોવા મળી રહ્યાં છે. આમ છતાં છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ દર ત્રીજા દિવસે એક વાઘનું મોત થયું છ જે એક ચિંતાની બાબત છે.
વાઘોન વિલુપ્ત થતી પ્રજાતિઓની તરફ ધ્યાન ખેંચવા માટે દર વર્ષે ૨૯ જુલાઇએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે. આ પરંપરા વર્ષ ૨૦૧૦માં સેંટ પીટ્સબર્ગમાં થયેલા ટાઇગર શિખર સંમેલનમાં શરૂ થઇ હતી.