કોરોનાના વધી રહેલા જોખમ વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે.
મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે આવેલા જવાહર નવોદય વિદ્યાલયમાં 19 વિદ્યાર્થીઓને કોરોના થયો છે.સ્કૂલમાં 450 વિદ્યાર્થીઓ ભણે છે અને હોસ્ટેલમાં રહે છે.તમામના સેમ્પલ કોરોનાની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને તેમાંથી 19 પોઝિટિવ આવ્યા છે.બીજા સેમ્પલની તપાસ ચાલી રહી છે.મોટાભાગના સંક્રમિત વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણ દેખાયા નથી.