ઉત્તરાખંડમાં ગ્લેશિયર તુટી પડવાથી સર્જાયેલી હોનારતની ઘટનામાં મૃત્યુ પામેલાની સંખ્યા વધીને 32 પર પહોંચી છે. માર્યા ગયેલાઓના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે હજુ પણ અનેક લોકો લાપતા છે જેમની શોધખોળ ચાલી રહી છે. પ્રાપ્ત આંકડા અનુસાર હજુ પણ 174 જેટલા લોકો ગુમ છે અને તેમાંથી કેટલાક માર્યા ગયા હોવાની શંકા છે.
અલખનંદા નદીમાં નંના દેવી ગ્લેશિયરનો એક મોટો ભાગ તુટી પડયો હતો. જેને પગલે આવેલા પુરને કારણે આસપાસના વિસ્તારોને ભારે નુકસાન થયું છે અને અનેક લોકો તેની લપેટમાં આવી ગયા છે.