Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજથી અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020નો પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ 7 દિવસ સુધી એટલે કે 14મી જાન્યુઆરી સુધી ચાલશે. આ મહોત્સવનાં શુભારંભ સમારંભમાં વિદેશી મહેમાનો સાથે અમદાવાદનાં લોકોએ હાજરી આપી હતી. આ પતંગ મહોત્સવમાં 43 દેશોનાં 153 પતંગબાજો આ સ્પર્ધામાં ભાગ લેશે. 12 રાજ્યોનાં 115 પતંગબાજો પણ મહોત્સવમાં જોડાશે. આજથી 14 જાન્યુઆરી સુધી પતંગ મહોત્સવ યોજાશે. આ પતંગમહોત્સવોનો આનંદ માણવા રાજ્યભરમાંથી લોકો આવ્યાં છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ