પાકિસ્તાનના પેશાવરમાં એક મોટો અકસ્માત થયો છે અને શુક્રવારની નમાજ દરમિયાન ઈમામ બારગાહ (મસ્જિદ)ની અંદર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.