Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનમાં ગંભીર બસ અક્સ્માત સર્જાયો છે. બસમાં સવાર લોકો ઈદ-ઉલ-અજાહ મનાવવા માટે તેમના ઘરે જઈ રહ્યા હતા. હોસ્પિટલના ચિકિત્સાકર્મીઓએ જણાવ્યું કે,18 લોકો હોસ્પિટલમાં પહોચે તે પહેલા જ મૃત્યું થયું હતુ.
પાકિસ્તાનમાં આજે સોમવારના રોજ એક ભયાનક માર્ગ અક્સ્માત સર્જાયો હતો. પંજાબના પ્રાંતના ડેરા ગાઝી ખાન જિલ્લામાં યાત્રિકોથી ભરેલી એક બસ ટ્રક સાથે ટકરાઈ હતી. આ દુર્ધટનામાં અત્યારસુધીમાં 30 લોકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં સવાર મોટાભાગના લોકો ઈદ-અલ-અઝહા મનાવવા માટે તેમના ધરે જઈ રહ્યા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ