Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડ મામલે DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે કેમિકલ પદાર્થ અંગેની માહિતી પોલીસને મળી હતી. જિલ્લાના કેટલાક ગામડાઓમાં લોકોએ કેમિકલ પદાર્થ સેવન કર્યું હતું અને કેટલાક લોકોને કેમિકલ પદાર્થની અસર થઈ હતી. હાલમાં લઠ્ઠાકાંડથી મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે. સાથે જ ભાવનગર અને અમદાવાદના 51 લોકો સીવીલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનાક્રમમાં 22 લોકો બોટાદના હતા અને અમદાવાદ ગ્રામ્યના 6 લોકોના મોત નીપજ્યાં છે. અન્ય 2 લોકોના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ