Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં શનિવાર સુધી 22 હજારથી વધુ MOU નોંધાયા.આશા છે કે આ વર્ષે 27 હજારથી વધુ MOU થશે, જેના દ્વારા રોકાણકારો 30 લાખ કરોડનું રોકાણના ઈરાદાપત્ર જાહેર કરશે.સૌથી વધુ MOU લઘુ અને મધ્યમ ઉદ્યોગના ક્ષેત્રમાં થયા છે. આ ક્ષેત્રે 17 હજાર MOU થયા. 

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ