કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના સતત નવા કેસ મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારની ચિંતાઓ વધી ગઈ છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વેરિઅંટના કુલ 7 નવા દર્દી મળ્યા જેમાંથી 3 કેસ એકલા મુંબઈમાં રેકૉર્ડ કરવામાં આવ્યા. નવા કેસ મળ્યા બાદ મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વેરિઅંટના કુલ કેસોની સંખ્યા 17 અને દેશમાં 32 થઈ ગઈ છે. 11 અને 12 ડિસેમ્બર માટે કલમ 144 લાગુ કરી દીધી છે.