Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં પણ કોરોનાનાં કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કોરોનાનું એપિ સેન્ટર બની ગયું છે. અહીથી રોજ નવા નવા કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે માત્ર 11 દિવસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. રાજકોટમાં આજે વધુ 3 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી જ વધુ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 11 દિવસની બાળકી, 47 વર્ષીય પુરુષ અને 37 વર્ષીય મહિલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, બાળકીની માતા-પિતાના રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યા. આ સાથે રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 21 પર પહોંચ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ