ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને એક પછી એક સતત ઝાટકાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા અને સપામાં જોડાયા બાદ હવે બાંદા જિલ્લાની તિંદવારી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બ્રજેશ પ્રજાપતિએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થનમાં તેમણે ભાજપ છોડ્યું હોવાના અહેવાલ છે.