ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસીની ટીમે હત્યા સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં મહમદ રમીઝ સલીમભાઈ સેતા, મહંમદ હુસેન કાસમ ચૌહાણ અને મતીન ઉસ્માનભાઈ મોદનનો સમાવેશ થાય છે. આ લોકોએ કિશનની હત્યા કરનાર આરોપીની મદદ કરી હતી.